All Islam Directory
1

૧) કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે.

2

૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)

3

૩) બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે.

4

૪) જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી.