ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ?

2

૨) શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી ?

3

૩) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.

4

૪) જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા.

5

૫) બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.