૧) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
૨) લોકોના માલિકના (અને)
૩) લોકોના મઅબૂદના (શરણમાં)
૪) શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
૫) જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે.
૬) (પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી.