All Islam Directory
1

૧) વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા.

2

૨) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.

3

૩) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.

4

૪) કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો.

5

૫) કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો.

6

૬) તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો.

7

૭) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.

8

૮) ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે.