ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે.

2

૨) બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર.

3

૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.